ડોઢ એકરમાં આ ખેડૂતે ઊગાડ્યા પીળા મોતી, 6 મહિનામાં બની ગયો લખપતિ

રાધેશ્યામે 2 એકર જમીન ભાડાપટ્ટે લઈને સ્વીટ કોર્નની ખેતી કરી. તેમે 6 મહિનામાં સતત બે વાર પાકનું ઉત્પાદન કર્યું, તેને લાખોનો ફાયદો થયો. આમાં ઓછા ખર્ચમાં વધારે કમાણી થાય છે.

source https://gujarati.news18.com/photogallery/business/farmer-became-a-millionaire-in-6-months-by-cultivating-sweet-corn-know-how-he-did-it-sv-1324274.html

0 ટિપ્પણીઓ