આટલું ઓછું રોકાણ અને રોજના આટલા બધા રૂપિયા કમાવવાની તક!

Business Idea: નવા મોટર વ્હીકલ એક્ટમાં પોલ્યુશન સર્ટિફિકેટ જરૂરી છે. આવી સ્થિતિમાં તમે પોલ્યુશન ટેસ્ટિંગ સેન્ટરનો બિઝનેસ શરૂ કરી શકો છો. દરેક વાહન માલિક પાસે PUC પ્રમાણપત્ર હોવું જરૂરી છે. તેને માત્ર 10,000 રૂપિયામાં શરૂ કરીને, તમે 50,000 રૂપિયા સુધીની બમ્પર કમાણી કરી શકો છો.

source https://gujarati.news18.com/news/business/business-idea-start-this-business-with-invest-low-amount-start-earning-from-first-day-dg-1325352.html

0 ટિપ્પણીઓ