
ખાનગી સેક્ટરની ફેડરલ બેંકે તેના બચત ખાતા પરના વ્યાજ દરોના વધારી દીધા છે. બેંકની સત્તાવાર વેબસાઈટ પ્રમાણે, નવા દરો 23 જાન્યુઆરીથી લાગૂ થઈ ગયા છે. બેંક હવે 5 લાખ રૂપિયા સુધીના ઓછા બેલેન્સવાળા બચત ખાતા પર RBIના રેપોરેટથી 3.20 ટકા ઓછા દરે વ્યાજ મળી રહ્યું છે.
source
https://gujarati.news18.com/photogallery/business/this-private-bank-gave-a-big-gift-to-the-customers-will-get-more-benefits-on-savings-account-sv-1325859.html
0 ટિપ્પણીઓ