જેવો પગાર વધે એટલે તરતજ કરો આ કામ, રહેશો ફાયદામાં

SIP માં રોકાણ વધારવા અને હોમ લોન EMI ને વહેલું સમાપ્ત કરવા વચ્ચે પસંદગી કરવાનો નિર્ણય લોકોની વ્યક્તિગત જરૂરિયાતો પર આધારિત છે. જો કે, કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો તેના નિસ્કર્ષ પર પહોંચવું સરળ બની જાય છે.

source https://gujarati.news18.com/news/business/sip-investment-or-home-loan-emi-what-should-you-increase-after-salary-increment-dg-1327070.html

0 ટિપ્પણીઓ