
સરકારનું ફોકસ આ વખતે પ્રધાનમંત્રી કિસાન નિધિની રકમ પર પણ હશે. બજેટમાં સરકાર ખેડૂતોને ખાસ ભેટ આપતા પ્રધાનમંત્રી કિસાન નિધિની રકમને વધારી શકે છે. જાણકારી અનુસાર, આ રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા થઈ શકે છે.
source
https://gujarati.news18.com/news/business/there-may-be-an-increase-in-the-amount-of-prime-minister-kisan-nidhi-sv-1330443.html
0 ટિપ્પણીઓ