સંસદનું બજેટ સત્ર આજથી શરુ, રાષ્ટ્રપતિ મુર્મૂ બંને સદનને સંયુક્ત રીતે કરશે સંબોધન

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી, 2023ના નાણાકીય વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ સત્રનું પ્રથમ તબક્કો 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 13 માર્ચથી શરુ થઈને 6 એપ્રિલ સુધી ચાલશે.

source https://gujarati.news18.com/news/business/budget-session-2023-president-murmu-will-address-joint-session-of-both-houses-of-parliament-on-31-january-pk-1329803.html

0 ટિપ્પણીઓ