ટાટા ગ્રુપની આ કંપની માર્કેટમાંથી થશે D-List, રોકાણકારોએ શું કરવું?

ટાટા ગ્રુપની દિગ્ગજ કંપની ટાટા મોટર્સના શેરોનું ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પરથી ડી-લિસ્ટિંગ થઈ ગયું છે. ટાટા મોટર્સે કહ્યું કે, ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જથી તે તેના સાધારણ શેરોને સ્વૈચ્છિક રૂપથી ડી-લિસ્ટિંગ કરી રહી છે.

source https://gujarati.news18.com/news/business/this-company-of-tata-group-is-going-to-be-de-listed-from-the-market-shares-will-not-be-bought-and-sold-sv-1326313.html

0 ટિપ્પણીઓ