સમયથી પહેલા ચૂકવવા માંગો છો હોમ લોન, આ ઉપાયથી મળી જશે EMIમાંથી છૂટકારો

આમ તો હોમ લોનની મુદ્દત લાંબી હોય છે. જ્યારે વ્યક્તિ પર આએમઆઈનું ભારણ વધી જાય છે. એટલા માટે આજે અમે તમને આ લેખમાં કેટલાક ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી હોમ લોન જલ્દી ચૂકવાઈ જશે અને ઈએમઆઈની ચિંતા પણ નહિ રહે.

source https://gujarati.news18.com/news/business/if-you-want-to-repay-home-loan-ahead-of-time-then-you-will-get-rid-of-emi-in-these-ways-sv-1324240.html

0 ટિપ્પણીઓ