
બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (Bank Fixed Deposit) કરતાં વધારે વળતર મેળવવા માંગતા લોકો પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ (Post Office Fixed Deposit) અથવા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (National Saving Certificate) પર રોકાણ કરી શકે છે. જે લિક્વિડીટી, રીટર્ન અને ટેક્સ-એફિશિયન્ટ રોકાણ વિકલ્પો મેળવવા માંગતા રોકાણકારો માટે શ્રેષ્ઠ છે.
source
https://gujarati.news18.com/photogallery/business/post-office-fixed-deposit-or-national-saving-certificate-which-is-better-option-for-tax-saving-gh-pm-1325606.html
0 ટિપ્પણીઓ