હવે WhatsApp દ્વારા ચેક કરો તમારું બેંક બેલેન્સ, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા

વ્હોટ્સએપ તેના યૂઝર્સને ઘણા પ્રકારની સુવિધાઓ પ્રદાન કરે છે. જેમાંથી એક સર્વિસ છે, વ્હોટ્સએપ પેમેન્ટની. તેના દ્વારા તમે કોઈને પણ રૂપિયા ટ્રાન્સફર કરવાની સાથે-સાથે તમારા બેંક એકાઉન્ટના બેલેન્સને પણ ચેક કરી શકો છો.

source https://gujarati.news18.com/news/business/you-can-check-your-bank-balance-through-whatsapp-know-the-process-sv-1328406.html

0 ટિપ્પણીઓ