Zomato એ બંધ કરી આ સર્વિસ, એવું તો શું કારણ હશે?

Zomato Food Delivery: ઝોમેટોને આ સેવામાં સફળતા મળી પરંતુ તેની વૃદ્ધિ અપેક્ષા મુજબ થઈ રહી ન હતી અને કંપનીને આ નવી સેવા નફાકારક સોદો લાગી રહ્યો ન હતો.

source https://gujarati.news18.com/news/business/zomato-stop-instant-10-minute-food-delivery-option-company-plan-to-do-something-new-dg-1325655.html

0 ટિપ્પણીઓ