આ શેરના 10 કટકા કરવાની મંજૂરી મળતાં જ ખરીદવા માટે પડાપડી

Tips Industries Stock Split: મીડિયા અને એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રી સંબંધિત કંપની ટીપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. આ સમાચારો વચ્ચે સોમવારે કંપનાની શેરમાં 8 ટકા સુધીની તેજી જોવા મળી રહી છે.

source https://gujarati.news18.com/news/business/tips-industries-stock-split-share-price-increase-with-a-huge-boom-gh-pm-1337870.html

0 ટિપ્પણીઓ