કરોડપતિ બનવું હોય તો આ ખેતી કરો, એક એકરમાં તો પૂરા 1 કરોડની કમાણી થશે

બજારમાં સાગના લાકડાની મોટી માંગ છે. આ જ કારણ છે કે, ખેડૂતોને તેના પર સારી-કિંમત મળી જાય છે. વિશ્લેષકો અનુસાર, જો ખેડૂત આ વૃક્ષને પોતાના ખેતરમાં લગાવે છે, તો થોડી વર્ષોમાં કરોડોનો નફો કમાઈ શકે છે.

source https://gujarati.news18.com/photogallery/business/forget-after-planting-this-tree-after-12-years-it-will-rain-a-lot-of-money-there-will-be-profit-of-crores-sv-1337021.html

0 ટિપ્પણીઓ