આ સ્મોલ કેપ શેરમાં 30 રુપિયા ડિવિડન્ડની જાહેરાત, રેકોર્ડ ડેટ પહેલા ખરીદી લો

Small Cap Stocks Dividend: રુપિયા 4,735 કરોડનું માર્કેટ વેલ્યુએશન ધરાવતા પોલિપ્લેક્સ કોર્પોરેશન લિ.ના શેરમાં રોકાણકારોને પ્રતિ શેર રુ. 30નું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.

source https://gujarati.news18.com/photogallery/business/small-cap-stocks-dividend-this-company-declare-30-rupee-per-share-gh-pm-1337817.html

0 ટિપ્પણીઓ