આ સરકારી કંપનીના શેર ખરીદો, 4 જ દિવસમાં 100 ટકા ડિવિડન્ડની રોકડી કમાણી

Dividend Stocks: સરકારી ગેસ કંપની ગેલ ઈન્ડિયા અને મહારાષ્ટ્રની કંપની મહાનગર ગેસના ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામો આવી ગયા છે અને કંપનીએ 100 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ માટે રેકોર્ડ ડેટ 14 ફેબ્રુઆરી રાખી છે.

source https://gujarati.news18.com/photogallery/business/experts-are-bullish-on-buying-this-government-gas-company-stock-for-100-percent-dividend-gh-pm-1333668.html

0 ટિપ્પણીઓ