
આજે સવારે 11.30 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.08 ટકાના ઘટાડા સાથે 57,211 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું. બીજી તરફ માર્ચના વાયદાની ચાંદી 0.08 ટકાના વધારા સાથે 67,582 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.
source
https://gujarati.news18.com/news/business/gold-still-cheaper-than-its-record-price-silver-touched-67399-sv-1334668.html
0 ટિપ્પણીઓ