આ યોજનામાં કરો રોકાણ, દર મહિને તમારા ખાતામાં આવી જશે પૂરા 70,000

વરિષ્ઠ નાગરિકો માટે પહેલાથી એક અન્ય બચત યોજના ચાલી રહી છે. જેનું નામ પ્રધાનમંત્રી વય વંદના યોજના છે. આ બધી યોજનાઓમાં 1.1 કરોડ રૂપિયાનું રોકાણ કરીને વરિષ્ઠ નાગરિક દંપત્તિ 70.500 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે.

source https://gujarati.news18.com/news/business/elderly-will-get-pension-of-70-thousand-by-investing-in-risk-free-scheme-the-budget-has-opened-the-way-sv-1334583.html

0 ટિપ્પણીઓ