આટલું સસ્તું સ્પ્લિટ A.C.? પછી કહેતા નહિ કે રહી ગયા

એમેઝોન પર સેલેરી ડેઝ ચાલુ છે. આ સેલમાં ખૂબ જ સારી કિંમતે AC ખરીદી શકાય છે. ઉનાળામાં ACની માંગ વધવાને કારણે તેની કિંમત આસમાને પહોંચવા લાગે છે. એટલા માટે હવે બ્રાન્ડેડ એસી સસ્તામાં ખરીદવાની સારી તક છે.

source https://gujarati.news18.com/news/business/split-ac-discount-on-amazon-salary-days-get-ready-for-summer-cooling-appliances-offer-dg-1333513.html

0 ટિપ્પણીઓ