નવી કર વ્યવસ્થામાં ઘણી છૂટછાટ, આ રીતે બચાવો રૂપિયા

New Tax Regime: નવી કર વ્યવસ્થાને પસંદ કરતા કરદાતાઓ સ્ટાન્ડર્ડ ડિડક્શન સિવાય ઘણી બધી છૂટ મેળવી શકે છે. નાણા મંત્રાલયે બજેટ 2023-24માં વ્યક્તિગત આવકવેરા અંગે 5 મોટી જાહેરાતો કરી છે.

source https://gujarati.news18.com/news/business/income-tax-slabs-rate-for-new-tax-regime-you-can-also-take-many-exemptions-filling-itr-dg-1336343.html

0 ટિપ્પણીઓ