રોકાણ માટેની આ યોજનાઓ તમારા પેટનું પાણી પણ નહિ હલવા દયે

Investment Tips: નિષ્ણાતોનું કહેવું છે કે 8 ફેબ્રુઆરીએ RBIએ સતત છઠ્ઠી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBIનું વલણ વધુ નરમ પડી શકે છે. પરંતુ, અત્યારે ચોક્કસ કંઈપણ કહેવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, નિશ્ચિત આવકના વિકલ્પોમાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકાય છે.

source https://gujarati.news18.com/photogallery/business/these-five-fixed-income-instruments-will-bring-you-attractive-return-dg-1338004.html

0 ટિપ્પણીઓ