ભૂકંપ તુર્કીમાં આવ્યો અને તેના આંચકા ગુજરાતની કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને લાગ્યા

turkey earthquake: આ દિવસોમાં તુર્કીમાં ભયાનક ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. હજારો લોકોના મોત થયા છે. જો કે તુર્કીના ભૂકંપના આંચકાના કારણે ગુજરાતના કેમિકલ બિઝનેસને પણ અસર થઈ છે. તુર્કી કાપડનું મુખ્ય ઉત્પાદક છે અને તેમાં વપરાતા રસાયણો ગુજરાતમાંથી જાય છે. આવી સ્થિતિમાં રસાયણ ઉદ્યોગને કેટલું નુકસાન થશે અને સ્થિતિ ક્યારે સામાન્ય થશે તે જણાવી રહ્યા છે CNBC Awaaz ના બ્યુરો ચીફ કેતન જોશી.

source https://gujarati.news18.com/news/business/turkey-earthquake-effects-on-gujarat-chemical-industry-is-worst-know-here-pm-1338105.html

0 ટિપ્પણીઓ