આ ફોર્મુલા અપનાવો તો ઘટતા શેર પણ નફો કરાવશે, જો ચૂકી ગયા તો મોટી ખોટ

રોકાણકારો ક્યારેય પોતાની પાસે પહેલાથી ઉપલબ્ધ શેરોને અસરકારક રીતે શોર્ટ કરી શકતા નથી. આ માટે તમારે બ્રોકરના શેર ઉધાર લેવાના હોય છે. અને દિવસનો કારોબાર ખત્મ થયા પછી, તેને સેટલ પણ કરી દેવામાં આવે છે. તમે જે શેરને શોર્ટ કરી રહ્યા છો, તે તમારા ખાતામાં જોવા મળશે નહિ, કારણ કે, તે શેર તમારી પાસે છે જ નહિ.

source https://gujarati.news18.com/news/business/what-is-short-selling-how-profit-is-made-even-when-the-stock-falls-it-is-impossible-to-avoid-losses-sv-1332455.html

0 ટિપ્પણીઓ