આ તો જબરું, દર મહિને આટલા રુપિયા રોકીને બે વર્ષમાં મોટું ફંડ ભેગું કરી શકો

Safe Investment Tips: શેરબજાર કરતાં ઓછા જોખમમાં નિયમિત રોકાણ કરીને જો તમે પ્રમાણમાં સારું એવું ફંડ ભેગું કરવા માગો છો તો રિકરિંગ ડિપોઝિટ એક સારો ઓપ્શન છે. જ્યારે જો બજારનું જોખમ ડાયરેક્ટ કે ઇન્ડાયરેક્ટ ઉઠાવવા માગો છો તો, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એક ખૂબ જ સારો વિકલ્પ છે.

source https://gujarati.news18.com/photogallery/business/this-way-with-small-regular-investment-one-can-build-huge-fund-gh-pm-1329258.html

0 ટિપ્પણીઓ