સેન્સેક્સ અને નિફ્ટીમં દબાણ પરંતુ આ શેર્સમાં કમાણીનો મોકો, ધ્યાન આપજો મૂવમેન્ટ પર

BSE Sensex Today Update: અમેરિકાના બજારો ઘટાડા સાથે બંધ થયા બાદ અમેરિકન ફ્યુચર્સમાં પણ નબળાઈ જોવા મળી હતી. જેની અસર આજે સવારે એશિયન માર્કેટ્સમાં જોવા મળી રહી છે. જ્યારે ક્રૂડના ભાવામાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે આજથી આરબીઆઈની મોનિટરી પોલિસીની બેઠક પણ શરું થઈ રહી છે.

source https://gujarati.news18.com/news/business/stock-to-watch-in-todays-bse-sensex-market-keep-close-eye-on-these-five-shares-pm-1333335.html

0 ટિપ્પણીઓ