રેપો રેટ વધવા છતાં કેનેરા બેંકે ગ્રાહકોને આપ્યા સારા સમાચાર!!!

Canara Bank: કેનેરા બેંકે શુક્રવારે શેરબજારોને મોકલેલી માહિતીમાં કહ્યું કે તેણે રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ (RLLR)માં ઘટાડો કર્યો છે. રેટ કટ 12 ફેબ્રુઆરીથી લાગુ થશે.

source https://gujarati.news18.com/news/business/canara-bank-lending-rates-cuts-rllr-by-15-basis-point-dg-1336526.html

0 ટિપ્પણીઓ