આ લોકો તમને દેવાના પહાડ નીચેથી નીકળવામાં કરશે મદદ

FREED પ્લેટફોર્મ લોકોને તેમના દેવાના પ્રશ્નોના નિરાકરણમાં મદદ કરે છે, તેની શરૂઆત રિતેશ શ્રીવાસ્તવ (Ritesh Srivastava) દ્વારા કરવામાં આવી હતી, જેમણે અમેરિકામાં એક દાયકાથી વધુ સમય સુધી આ લાઇનમાં કામ કર્યું હતું

source https://gujarati.news18.com/news/business/credit-counsellors-might-help-you-to-get-out-of-debt-bg-1332605.html

0 ટિપ્પણીઓ