અરે વાહ! આને કહેવાય પાક્કો મલ્ટિબેગર, રોકાણકારોને કોથળાભરીને વળતર આપ્યું

Multibagger Stock: છેલ્લા 20 વર્ષમાં આટલું રિટર્ન બહુ જ ઓછા શેરે આપ્યું હશે. 1 લાખ રુપિયાને ચોખ્ખા 24 કરોડ બનાવી દીધા સાથે સાથે દર થોડા વર્ષે બોનસ અને ડિવિડન્ડ તો લટકામાં સમજવાનું.

source https://gujarati.news18.com/news/business/this-is-the-perfect-example-for-multibagger-stock-1-lakh-become-24-crore-in-20-years-gh-pm-1331130.html

0 ટિપ્પણીઓ