સિમેન્ટના ભાવ ઘટી શકે છે, CBIC ચેરમેને આપ્યા સંકેત

GST on Cement: સિમેન્ટ પર 28 ટકાનો GST દર લાગુ છે, જેને ઘટાડવાની માંગ કરવામાં આવી રહી છે. નાણામંત્રી બાદ હવે CBIC ચેરમેને પણ સિમેન્ટ પર રાહત આપવાના સંકેત આપ્યા છે.

source https://gujarati.news18.com/news/business/gst-on-cement-may-cut-down-gov-of-india-cbic-chairman-and-finance-minister-dg-1336051.html

0 ટિપ્પણીઓ