
કંપનીનું એક પ્રોટોટાઈપ અમીર ખાનની ફિલ્મ 3 Idiotsમાં જોવા મળ્યું હતુ. આ યૂએવીને ફિલ્મમાં રેન્ચો નામના કેરેક્ટર દ્વારા ઠીક કરવામાં આવ્યું હતું. જે ભૂમિકા અમીર ખાને નિભાવી હતી. આ યૂએવી પર ડીઆરડીઓની નજર પડી, ત્યારપછી આ પ્રોજેક્ટે ઝડપ પકડી.
source
https://gujarati.news18.com/photogallery/business/drone-was-flown-in-aamir-khan-3-idiots-now-company-is-bringing-ipo-get-money-ready-sv-1336846.html
0 ટિપ્પણીઓ