Netflixએ શરુ કરી નવી ઓફર, સબ્સ્ક્રાઇબ કરતા પહેલા જોઇ લ્યો

Netflix New Service: કંપનીના જણાવ્યા અનુસાર, Netflix એકાઉન્ટ હવે ફક્ત પરિવારના સભ્યો વચ્ચે જ શેર કરી શકાય છે. આમાં તે સભ્યોનો પણ સમાવેશ થાય છે જેઓ ખાતાધારક સાથે રહે છે. નેટફ્લિક્સ હવે દરેક એકાઉન્ટ માટે પ્રાથમિક સ્થાન પણ સેટ કરશે.

source https://gujarati.news18.com/news/business/netflix-officially-start-rolling-out-its-paid-password-sharing-feature-dg-1335976.html

0 ટિપ્પણીઓ