ફરી મોંઘી થઇ લોન, RBIએ વ્યાજ દરમાં કર્યો 0.25 ટકાનો વધારો

રિઝર્વ બેન્ક (RBI)એ વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.  જેના કારણે લોન હવે વધુ મોંઘી થઇ છે. અહીં ગણતરીથી જાણો કે તમારી ઇએમઆઇ (EMI) કેટલી વધી છે.

source https://gujarati.news18.com/news/business/loans-become-expensive-again-rbi-hiked-interest-rates-by-zero-point-twenty-five-percent-gh-bg-1334573.html

0 ટિપ્પણીઓ