તફન તજથ બદમ જટલ મઘ થય જર 1 કલન 700 રપય!

આ વખતે જીરાના ભાવમાં જેટલો વધારો જોવા મળ્યો તે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. આવક કરતાં બમણી માંગ છે. આ વખતે વાવણી ઘટી છે અને હવે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આ વધેલા ભાવ ક્યાં સુધી ચાલશે તે કહેવું મુશ્કેલ છે. આ અઠવાડિયે જીરાના ભાવમાં 150 રૂપિયાથી 175 રૂપિયા પ્રતિ કિલો સુધીનો વધારો થયો છે. આજની તારીખમાં ડ્રાયફ્રુટ્સ કરતાં જીરું મોંઘું થઈ ગયું છે. આખરે કેમ વધ્યા આટલા ભાવ તે સમજવા માટે CNBC Awaaz બ્યુરો ચીફ કેતન જોશીનો આ રિપોર્ટ વાંચો.

from News18 Gujarati https://ift.tt/Ms5IonG

0 ટિપ્પણીઓ