Bank Holidays in July: તમારે પણ બેંકના કંઈ કામ હોય તો ફટાફટ પતાવવાનું કરજો નહીંતર જુલાઈ મહિનામાં તો કારણ વગર ધક્કા પડશે અને બેંકો રજામાં 15 દિવસ બંધ રહેવાની છે. જોકે આ રજાઓ RBI ની રજા પોલિસી મુજબ દરેક રાજ્યો અને વિસ્તાર અનુસાર અલગ હોઈ શકે છે. માટે તમારા વિસ્તારમાં ક્યારે બેંક બંધ છે તેની તારીખ નીચે નોંધી લો.from News18 Gujarati https://ift.tt/peo12FZ
0 ટિપ્પણીઓ