
Property Rules: જમીન કે મકાન ખરીદતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર સસ્તી પ્રોપર્ટીની લાલચમાં એવી જમીન કે જગ્યા ખરીદી લેવામાં આવે છે જેના ખરેખર માલિક તો સરકાર હોય છે અને પાછળથી જમીન અને રુપિયા બંને ગુમાવવાનો વારો આવે છે.
from News18 Gujarati https://ift.tt/6rgxzpH
0 ટિપ્પણીઓ