
કોઈ પણ પ્રોપર્ટીનું લોકેશન ભવિષ્યમાં તેની કિમત વધારવા માટે યોગદાન આપે છે. હંમેશા એવા વિસ્તારમાં જ પ્રોપર્ટી લો, જ્યાં મોટાભાગની સુવિધાઓ હોય. હોસ્પિટલ અને બજારના થોડા જ અંતરે. સાથે જ તે વિસ્તારના વિકાસની સંભાવના છે, તે વિશે પણ જાણકારી મેળવો.
from News18 Gujarati https://ift.tt/YA2xwWI
0 ટિપ્પણીઓ