RBI ગરવનર આપય ખશન સકત! જણ કયર ઘટશ તમર વયજ દર?

લોકોને મોંઘવારીમાંથી ક્યારે રાહત મળશે, આ પ્રશ્નનો જવાબ આપતા ગર્વનરે કહ્યું કે, ‘ફુગાવો તો ઘટ્યો છે. ગત વર્ષે એપ્રિલમાં 7.8 ટકા હતો અને હવે તે 4.25 ટકા પર આવી ગયો છે. અમે આના પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ. જે પણ પગલું જરૂરી હશે તે અમે લઈશું.

from News18 Gujarati https://ift.tt/piCEnZs

0 ટિપ્પણીઓ