
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી, મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા અને ઝીરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સહિતના ભારતીય બિઝનેસ ટાયકૂન્સે અમેરિકાના પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવેલ સ્ટેટ ડિનરમાં ભાગ લીધો હતો.
from News18 Gujarati https://ift.tt/V6B5YvI
0 ટિપ્પણીઓ