1 શેરના બદલામાં 10 શેર આપશે આ કંપની, આગામી મહિને રેકોર્ડ ડેટ

જાણકારી અનુસાર, કંપનીએ વાયર રોડ, એચબીનું હજુ સુધી સૌથી વધારે વાર્ષિક ઉત્પાદન અને વેચાણ કર્યું છે. તેણે થર્મલ પાવર અને હાઈડ્રો પાવરનું હજુ સુધીનું ઉચ્ચતમ વાર્ષિક ઉત્પાદન પણ કર્યું છે.

from News18 Gujarati https://ift.tt/a97ODPp

0 ટિપ્પણીઓ