
Farming Business idea: ખેડૂત ધારે તો થોડી સૂઝબૂઝ વાપરીને પોતાના ખેતરમાં કમાણી ડબલ નહીં પણ ટ્રિપલ એટલે કે ત્રણ ગણી કરી શકે છે. હરિયાણાના પાણીપતના ખેડૂત જોગેન્દ્ર ભોકરે આ સાબિત કરી આપ્યું છે. તેમણે ખેતરમાં શેરડીની સાથે સાથે કોબી અને ધાણાભાજી વાવીને આવકને અનેકગણી વધારી છે.
from News18 Gujarati https://ift.tt/C7xqMb9
0 ટિપ્પણીઓ