આ કંપનીએ કરી શેર બાયબેકની જાહેરાત, 126 રૂપિયાના શેર 150 રૂપિયે ખરીદશે

હવે કંપનીએ શેર બાયબેકની જાહેરાત કરી છે. બાયબેક ઓપન થઈ ગયું છે. 2 ઓગસ્ટ સુધી શેર કંપનીને આપી શકાય છે. શેર બાયબેકનો ભાવ 150 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે શેર 126 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

from News18 Gujarati https://ift.tt/MbNuDIs

0 ટિપ્પણીઓ