ઊંચા ટાર્ગેટે બ્રોકરેજે આપી સલાહ, ટાટાની આ કંપનીના દરેક શેર પર 350 રૂપિયા કમાણીનો મોકો

શાનદાર ક્વાટર પરિણામોની વચ્ચે બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર આ શેરને લઈને બુલિશ જોવા મળી રહ્યા છે. બ્રોકરેજે 26 જુલાઈ 2023ના રોજ તેની રિસર્ચ રિપોર્ટમાં આ શેરને ખરીદવાની સલાહ આપી છે

from News18 Gujarati https://ift.tt/Bo6P9Vs

0 ટિપ્પણીઓ