
પરિણામો જાહેર થયા બાદ કંપનીના મેનેજમેન્ટનું કહેવું છે કે, ભારત અને વિકસતી બજારોમાં તેજી માટે હજુ ગ્રોથની ઘણી તક છે. હાલ તો કંપનીનું ધ્યાન બેન્કિંગ સેક્ટર પર છે. આ સેક્ટરમાં ડિજિટલાઈઝેશનના કારણે કંપનીને ફાયદો થશે તેવી આશા છે.
from News18 Gujarati https://ift.tt/m73HvMp
0 ટિપ્પણીઓ