4 લાખ બની ગયા 7 કરોડ! આ શેરે કર્યો રોકાણકારોનો બેડો પાર; હજુ કેટલી તેજી બાકી?

અમે વાત કરી રહ્યા છીએ JITF Infralogisticsના શેરની, જે 3 માર્ચ 2017માં એનએસઈ પર 40 રૂપિયાએ ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યારબાદ શેરના ભાવમાં થોડો ઉછાળો જરૂર જોવા મળ્યો અને માર્ચ 2017માં શેરની કિંમત એનએસઈ પર 70 રૂપિયાની પાર જતી રહી.

from News18 Gujarati https://ift.tt/2o34Vxz

0 ટિપ્પણીઓ