
Honey Bee Farming: આમ તો ખેતી ઘણા પ્રકારની છે. અનાજ, શાકભાજી, કિંમતી ઝાડ અને પશુપાલન પણ ખેતીનો જ એક પ્રકાર ગણાય છે. તેવામાં આજે ઉત્તરપ્રદેશના ગયા જિલ્લાના એવા ખેડૂતની વાત કરવી છે જે છેલ્લા 20 વર્ષ એવી ખેતી કરે છે જેમાં દર વર્ષે લાખોની કમાણી નક્કી થાય છે.
from News18 Gujarati https://ift.tt/l3kt2s0
0 ટિપ્પણીઓ