માતૃત્વ વંદના યોજના હેઠળ આ મહિલાઓને મળે છે 6000 રુપિયા, કઈ રીતે જાણો?

Matritva Vandana Yojana: સરકાર મહિલાઓ માટે અનેક યોજનાઓ ચલાવે છે, જે અંતર્ગત મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આજે અમે તમને મહિલાઓ માટે ચલાવવામાં આવી રહેલી આવી જ સરકારી યોજના વિશે જણાવી રહ્યા છીએ, જેમાં ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની મદદ કરવામાં આવે છે.

from News18 Gujarati https://ift.tt/GlciK67

0 ટિપ્પણીઓ