60,000ને બનાવી દીધા 3 કરોડ, શેરની કિંમત તો 1 રૂપિયાથી પણ ઓછી

અમે વાત કરી રહ્યા છે, Master Trustના શેરની, જેણે ગત કેટલાક વર્ષોમાં તેના રોકાણકારોને બમ્પર વળતર આપ્યું છે. જો કે, એક સમય હતો, જ્યારે શેરનો ભાવ 1 રૂપિયાથી પણ ઓછો હતો, આજે તેનો ભાવ 300 રૂપિયાની પાર જતો રહ્યો છે.

from News18 Gujarati https://ift.tt/JodM8aR

0 ટિપ્પણીઓ