EPFOની જાહેરાત! કરોડો લોકો માટે ખુશખબર; PF ખાતાના વ્યાજમાં આટલો વધારો

સર્ક્યુલરના અનુસાર, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના ઈપીએફ યોજના, 1952ના પૈરા 60ની જોગવાઈના અનુસાર, ઈપીએફ યોજનાના પ્રત્યેક સદસ્યના ખાતામાં વર્ષ 2022-23 માટે 8.15 ટકાના દરથી વ્યાજ જમા કરવા માટે EPFO, 1952ના પૈરા 60(1) હેઠળ કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે

from News18 Gujarati https://ift.tt/tzPmdcU

0 ટિપ્પણીઓ