
કુલ ઈશ્યૂ સાઈઝમાંથી કંપનીએ ક્વાલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે 35.10 લાખ શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, બિન સંસ્થાકીય રોકાણકારો માટે 10.56 લાખ શેર અને રિટેલ રોકાણકારો માટે 24.62 લાખ શેર આરક્ષિત છે.
from News18 Gujarati https://ift.tt/fkgWDBq
0 ટિપ્પણીઓ