આ લોકોને મોટી છૂટ મળી ગઈ, પાન કાર્ડ ઈનઓપરેટિવ હશે તો પણ ભરી શકશે ITR

Pan card ITR Update: જે લોકોએ પાન આધાર લિંક નથી કરાવ્યા તેમના પાન અને આધાર નિષ્ક્રિય થઈ ગયા છે. જોકે આવકવેરા વિભાગે આ લોકોને નિષ્ક્રિય પાન હોવા છતાં આઈટીઆર ફાઈલ કરવા માટે ખાસ છૂટછાટ આપી છે.

from News18 Gujarati https://ift.tt/nQgJZLx

0 ટિપ્પણીઓ