LICએ લોન્ચ કરી નવી વીમા પોલિસી, તમારા પરિવારને પણ મળશે આર્થિક લાભ

એલઆઈસીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આ નવી ઈન્શ્યોરન્સ પોલિસીની જાહેરાત કરી છે. પોલસીની મુદ્દત દરમિયાન બીમાર વ્યક્તિની મોતની સ્થિતિમાં પરિવારને નાણાકીય સહાયતા મળે છે.

from News18 Gujarati https://ift.tt/Wz5xaqJ

0 ટિપ્પણીઓ